-
01 યાદ કરજે ગમે તે વેળાયે
હો કસુ કેવુ નથી તમને,લાખો દર્દ દિધા અમનેકસુ કેવુ નથી તમને,એલી કોમ પડે ગોંડી મને યાદ કરજે… હે ભલે ફોન ના ઉપાડો અમારાશુ ગુના કર્યા તા તમારાતોયે યાદ કરજે, યાદ કરજેલાખો દર્દ દિધા અમનેકસુ કેવુ નથી તમને,પણ કોમ પડે ગોંડી મને યાદ કરજે… હો ટાણુ કટાણુ ના જોયુ તારા માટેતમે સુતા તા અમે જાગતા તા […]
-
01 વાલમીયા છોડી મત જાજો
છોડી મત જા, છોડી મત જાજો રે,છોડી મત જા, છોડી મત જાજો રે,હે વાલમીયા છોડીને મત જાજો રે,વાલમીયા છોડીને મત જાજો રે,હે મારો આટલો સંદેશો કેજો રે,મારો આટલો સંદેશો કેજો રે,હે મને તારી લાગી મોહ માયારે,મારે રેહવુ બનીને તારી છાયા રે,હે વાલમીયા છોડીને… હે મારો આટલો કેમ કરી દિન જાશે અમારાસમણા ઘડી ના ભુલાશે તારાદુર […]
-
01 જીવી લે મન ભરીને જીવીલે
એ હા મોજ હા ભઈ કેહતા રેવાનુએ હા મોજ હા ભઈ કેહતા રેવાનુજલસાથી જીવવુ વટમા ફરવાનુએ હા મોજ હા ભઈ કેહતા રેવાનુજલસાથી જીવવુ વટમા ફરવાનુથાવાનું હશે… એ થાવાનુપછી તો જોયું જાવાનુ,બે ઘડી તુ જુમીલે…એ જીવીલે તુ જીવીલે મન ભરીને જીવીલેહા મોજ મજા કર રોકડીને લાવો આવો તુ લઈલેહા જીવીલે તુ જીવી લે મન ભરીને જીવીલે… […]
-
01 ઘણુ જીવો રે વાલમજી
“લૂટી લિધૂને, હતુ તમારે જેટલુ લૂટવાંનુમૂકી ગયા બસ તમારી યાદો,જેના નામે મારે જીંદગી રડવાનુ,મને છોડી જો તમે ખુશ છો,મને છોડી જો તમે ખુશ છો,તો અમે પણ શીખી લઈશુ,તમારા વગર જીવવાનુ” ઘણુ જીવો રે વાલમજી……….૨ઘણુ જીવો રે વાલમજી,ગમે તેના થઈ સાજણજી,હવે જીવવુ કેમ રીજાવુ, મારે જોવાનુ સાજણજી, જુગ જીવો તમ વાલમજી,મોજે ફરો તમ સાજણજીરસતે સજડી, ભટકી, […]
-
01 સોનાનો ગરબો શિરે અંબેમા
સોનાનો ગરબો શિરે, અંબેમા ચાલો ધીરેધીરેચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરેચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરેચાલો ધીરે ધીરે ધીરેસોનાનો ગરબો શિરે, અંબેમા ચાલો ધીરેધીરે… લટકે ને મટકે રાસ રમે છેદક્ષિણીના તીરેઅંબે મા ચાલો ધીરે ધીરેચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરેચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરેચાલો ધીરે ધીરે ધીરેસોનાનો ગરબો શિરે અંબેમા ચાલો ધીરે ધીરે સખીઓ […]
-
01 ગણેશ પાટ બેસાડીએ
ગણેશ પાટ બેસાડીએ,ભલા નીપજે પકવાન,સગા-સંબંધી તેડીએ,જો પૂજયા હોય મોરારજેને તે આંગણ પીપળોતેનો તે ધન્ય અવતારસાંજ સવારે પૂજીએ,જો પૂજયા હોય મોરાર,ગણેશ પાટ બેસાડીએ… જેને તે આંગણ ગાવડી,તેનો તે ધન્ય અવતારસાંજ સવારે દોહવા દે,જો પૂજયા હો મોરાર.જેને તે આંગણ કુંવરી,તેનો તે ધન્ય અવતારશીખ્યું સંઘયરું સાચવે,જો પૂજયા હોય મોરાર.ગણેશ પાટ બેસાડીએ… જેને તે પેટે ચાર દિકરા,તેનો તે ધન્ય […]
-
01 વા વાયાને વાદળ ઉમટ્યા
વા વાયાને વાદળ ઉમટ્યા…૨હે ગોકુળમા ટહૂક્યા મોરમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… હે તમે મળવા તે ના વો શા માટેનહિ આવો તો નંદજીની આણમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… તમે ગોકુળમા ગૌ ધન ચોરંતાતમે છો રે સદાના ચોરમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… તમે કાળી તે કામળી ઓઢતાતમે ભરવાડોના ભાણેજમળવા આવો સુંદિરવર […]
-
01 ભરમે મત ભુલો ગેમારા રે
ભરમે મત ભુલો ગેમારા રે,તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.ભરમે મત ભુલો ગેમારા રે… નીત ઊઠી ને વનરા સતાવે,જીવ રો મારી જીવ લાવે,આંધળી માલણ ને આંધળા પુંજારી,એજી પથ્થર પુષ્પ ચડાવેભરમે મત ભુલો ગેમારા રે… ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા,એકવીસ બહ્માંડ વીસ્તારાચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા,એજી સાહબ ઉન સે ન્યારાભરમે મત ભુલો ગેમારા રે… એક જ પાણી […]
-
01 વનમાં ચાંદલિયો ઊગ્યો
વનમાં ચાંદલિયો ઊગ્યોમારે મન સૂરજ થઈ લાગ્યોવનમાં ચાંદલિયો ઊગ્યોમારે મન સૂરજ થઈ લાગ્યો… આવિયા છો તમે ઉતારા કરતા જાવઆવિયા છો તમે ઉતારા કરતા જાવહે ઉતારા અમે કેમ કરીયે ગોરીઉતારા અમે કેમ કરીયે ગોરીહારે ભાઈબંધની જોડીવનમાં ચાંદલિયો ઊગ્યો…. આવિયા છો તમે દાતણ કરતા જાવઆવિયા છો તમે દાતણ કરતા જાવહે દાતણીયા અમે કેમ કરીયે ગોરીદાતણીયા અમે કેમ […]
-
01 ગમ ખાના ચીજ બડ઼ી હૈ
ગમ ખાના ચીજ બડ઼ી હૈ,અરે ગમ ખાના ચીજ બડ઼ી હૈકોઈ દેખો ગમ ખા કે…2ગમ ખાના ચીજ બડ઼ી હૈં…2 ગમ ખાઈ હે પ્રહલાદ પ્યારે,અસુરોને યત્ન કર લિને સારે,ખમ્બા ફાડ હિરણ્યકંશ મારે,નરસિંહ રૂપ દિખાય કે,ઝટપટ સે વિપત્ત હરી હૈ,ગમ ખાના વો ચીજ બડ઼ી હૈ… ગમ ખાકે ધ્રુવ નિકલે બનમેકિની તપસ્યા બાલપન મેધ્યાન ધર્યો પ્રભુકે ચરણ મેદર્શન દિના આકેજા કે […]