gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 82 તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી

    તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવોપછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવોતમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવોમને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો. તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છોઅમે તોય તમને જોશું ભલે આંધળી બનાવોભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશેતમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.પછી આભ થઈને […]

    June 18, 2023
  • 25 સુમિરન કરિ લે મેરે મના

    સુમિરન કરિ લે મેરે મના,તેરી બીતી ઉમર હરિનામ બિના હસ્તિ દંત બિનુ, પંછી પંખ બિનુ,નારી પુરૂષ બિના,વૈશ્યા પુત્ર પિતા બિનુ હોતા,વૈસે પ્રાણી જ્ઞાન બિના… દેહ નૈન બિનુ, રૈન ચન્દ બિનુ,મન્દિર દીપ બિના,જૈસે તરૂવર ફલ બિન હીના,વૈસે પ્રાણી જ્ઞાન બિના… કૂપ નીર બિનુ, ધનુ ક્ષીર બિનુ,ધરતી મેહ બિના,જૈસે પંડિત વેદ બિનુ હીના,વૈસે પ્રાણી જ્ઞાન બિના… કામ […]

    June 18, 2023
  • 81 શ્યામ વિના વ્રજ સૂનું લાગે

    શ્યામ વિના વ્રજ સૂનું લાગે,ઓધવ હમકો ન ભાવે રે વિકટ દિસે યમુના કિનારો,વસમો લાગે વનરાવન સારો;અતિ તલખે આ જીવ અમારો,મોહન કૌન મિલાવે રેશ્યામ વિના વ્રજ સૂનું લાગે,ઓધવ હમકો ન ભાવે રે ચિત હમારો ગયો ચુરા કે,મોહન મીઠી વેણુ બજાકે;પહેલે હમસે પ્રીત લગાકે,રઝળતી મેલી વ્હાલે રેશ્યામ વિના વ્રજ સૂનું લાગે હાલ હમારા શ્રીકૃષ્ણ કો કીજે,યાદવરાય કો […]

    June 18, 2023
  • 80 નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી

    મન ગયો હેરી મારા ચિત ગયો ચોરી રે;નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી વાલા હતાને થયા છે વેરી,પાયા દૂધ દહીં ઉછેરી;વ્રજનો વિહારી વાલો, થઈ બેઠો મનેરીનંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી શું રે કરીએ પહેરી ઓઢી,ગમે ના ગોકુળની શેરી;ભવન ભયંકર લાગે ને કોટડી અંધેરીનંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી આ મીઠા મેવા લાગે ખારા,અને નિંદ્રા […]

    June 18, 2023
  • 79 રાણી રાધિકાનાં તમે મારા શ્યામ છો

    તમે મારા શ્યામ છો, વ્હાલા ગિરિધર ગોપાલ છોરાણી રે રાધિકાનાં તમે મારા શ્યામ છોહે વ્હાલા આવો છો ને, સદા મારું મન શાને મુંઝાવો છો;હે તમે બોલો તો ખરા, દુ:ખી દિલ શાને દુભાવો છો;મોરલી વગાડી શ્યામ, અમને રડાવો છોરાણી રે રાધિકાનાં… હે તમે હરણ્યાકંશ મારી અને પ્રહલાદ ઉગારો છો;અને ગોકુળિયું છોડી મથુરા શાને પધારો છો;દેવકીનાં જાયા […]

    June 18, 2023
  • 39 છોડાવા થા ને માટી મા મોગલ માડી

    અવરેલી વારે આવો,નવલાખ ભેળી લાવોભૂતડિયાને ભગાડો મા મોગલ માડીઅવઢોળની છે આંટી,છોડાવા થા ને માટી મા મોગલ માડી મેળો છે મા ને વ્હાલો,નમીને આઇને હાલો;આયલનાં વેણે હાલો મા મોગલ માડીઅવઢોળની છે આંટી,છોડાવા થા ને માટી મા મોગલ માડી માડી ચૌદ ભુવનમાં રહેતી,ઉંડણમાં આભ લેતી;છોરુડાને ખમ્મા કહેતી મા મોગલ માડીલળી લળી પાય લાગું,હે દયાળી દયા માંગુ મા […]

    June 18, 2023
  • 88 ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે

    ઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નીકલે રેઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નીકલે રેગોવિંદ નામ લેકર, ફિર પ્રાણ તન સે નીકલે શ્રીગંગાજી કા તટ હો, યા યમુનાજી કા ગટ હો;મેરા સાંવરા નીકટ હો, જબ પ્રાણ તન સે નીકલે રેગોવિંદ નામ લેકર… વૃંદાવન કા સ્થલ હો, મેરે મુખ મેં તુલસી દલ […]

    June 18, 2023
  • 20 પીર રામદે ની આરતી

    ધૂપ ધુવાળે ધ્યાનથી, બંદગી કરું શ્યામ;દર્શન દેજો પીર રામદે, તમે રણુજા નાં રાય. પીર રામદે ની આરતીલાંછા ને સગુણા ઉતારે ધણીની આરતી;હરજી ભાટી રે રૂડાં ચમ્મર ઢોળેપીર રામદે ની આરતી… પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યાં;ઘર અજમલ અવતાર લીયોપીર રામદે ની આરતી… માલ મલીદા પીર ને ચડે ચક-ચૂરમા;ગૂગળનો રે ધમરોળ ચડેપીર રામદે ની આરતી… ઢોલ નગારા […]

    June 18, 2023
  • 105 અંબાકહે બહુચર ચાલો સંતાકુકડી

    અંબા કહે બહુચર ચાલો સંતાકુકડી રમીએપહેલો તે દાવ આપણે કોને તે દઈએપહેલો તે દાવ મારી કાળકા માં નોકાળકા માં તમે ક્યાં સંતાણાહું રે સંતાણી મારા પાવાગઢ ધામ માંપાવાગઢ માં કાળકા માં નો થપ્પો થપ્પો અંબા કહે બહુચર ચાલો સંતાકુકડી રમીએબીજો તે દાવ આપણે કોને તે દઈએબીજો તે દાવ મારી ખોડલ માં નોખોડલ માં તમે ક્યાં […]

    June 18, 2023
  • 104 ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે

    ટેહુ ટેહુ મોરીલીયા બોલે છેહે મારી અંબે માં ને ધામમોરીલીયા બોલે છેટેહુ ટેહુ મોરીલીયા બોલે છે ટેહુ ટેહુ મોરીલીયા બોલે છેહે મારી મેલડી માં ને ધામમોરીલીયા બોલે છેટેહુ ટેહુ મોરીલીયા બોલે છે ટેહુ ટેહુ મોરીલીયા બોલે છેહે મારી બહુચર માં ને ધામમોરીલીયા બોલે છેટેહુ ટેહુ મોરીલીયા બોલે છે ટેહુ ટેહુ મોરીલીયા બોલે છેહે મારી મહાકાળી […]

    June 18, 2023
←Previous Page
1 … 34 35 36 37 38 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress