-
86 માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી હું તો બાર બાર વરસે આવિયોમાડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રેજાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રેકલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશેમાડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યોમાડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રેજાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયાર […]
-
85 પાપ તારું પરકાશ જાડેજા
પાપ તારું પરકાશ જાડેજા,ધરમ તારો સંભાર રેતારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રેએમ તોરલ કહે છે જી વાળી ગોંદરેથી ગાય, તોળી રાણીવાળી ગોંદરેથી ગાય રેબહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રેએમ તોરલ કહે છે જી પાદર લૂંટી પાણિયાર, તોળી રાણીપાદર લૂંટી પાણિયાર રેવનના મોરલા મારિયા, તોરલ દે રેએમ તોરલ કહે છે જી ફોડી સરોવર પાળ, તોળી […]
-
84 પેલા તે પેલા જુગમા રાણી
પે’લા તે પે’લા જુગમા રાણીતુ હતી પોપટી ને,અમે રે પોપટ રાજા રામનાંહોજી રે અમે રે પોપટ રાજા રામનાં. ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારેસૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળાપીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાનેતોય ન હાલી મોરી સાથ મારી પીંગળાદનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં બીજા-બીજા જુગમાં રાણી,તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,મધરાતે વનમાં […]
-
83 ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ
ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલફૂલ તમે ઉતારા કરતલ જાવ ડોલરિયા ફૂલ ઘણાં રે લોલઉતારા કરશું બે ઘડી રે લોલમાડી મારે માથે પઠાણુંના વેરકે લશકર વિંયા ગિયાં રે લોલફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ ફૂલ તમે દાતણિયાં કરતા જાવડોલરિયા ફૂલ ઘણાં રે લોલદાતણ કરશું બે ઘડી રે લોલમાડી મારે માથે પઠાણુંના વેરકે લશકર વિંયા ગિયાં રે લોલફૂલ […]
-
82 રૂડો બંસીબટનો ચોક
આ શો રૂડો બંસીબટનો ચોક,કે મળી મહી વેકવા રે લોલ;મારગ મળિયા મ્હારા નાથ,કે મુજને આંતરી રે લોલ. ફોડ્યાં મ્હારાં મહીનાં માટકે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;ગોપી ચાલી નન્દ દરબારકે ગોકુળ ગામની રે લોલ. વારો, જશોદા તમરા (ક હા)ન,કે નિત આડી કરે રે લોલ.ફોડ્યાં મ્હારાં મહીનાં માટ,કે કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ; જશોદાને ચડિયલ રીસ,કેલટૅકે નીસર્યાં રે […]
-
81 પાણી ગ્યાતાં રે બેની અમે
પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રેપાળેથી લપટ્યો પગબેડાં મારા નંદવાણાં રે ચોરે બેઠાં રે બેની તારા સસરાજી રેકેમ કરી ઘરમાં જઈશ કેબેડાં તારા નંદવાણાં રે લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રેરૂમઝૂમ કરતી જઈશ કેબેડાં મારા નંદવાણાં રે પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રેપાળેથી લપટ્યો પગબેડાં મારા નંદવાણાં રે ડેલીએ બેઠાં રે બેની […]
-
80 માથે મટુકી મહીની ગોળી
માથે મટુકી મહીની ગોળીહું મહિયારણ હાલી રે ગોકુળમાંઓ મારા શ્યામ મુજને હરિ વાલાઓ મારા શ્યામ મુજને હરિ વાલા સાંકડી શેરીમાં મુને સસરાજી મળિયા હોમને લાજું કાઢવાની ઘણી હામ રે ગોકુળમાંઓ મારા શ્યામ મુજને હરિ વાલાઓ મારા શ્યામ મુજને હરિ વાલા સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયામુને પગે પડવાની ઘણી હામ રે ગોકુળમાંઓ મારા શ્યામ મુજને હરિ […]
-
79 મારી વેણીમાં ચાર ચાર ફૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ,અંબોડલે સોહે, સોહામણી ઝૂલ પહેલું ફૂલ, જાણે મારા સસરાજી શોભતાજાણે પેલું મોગરાંનું ફૂલએની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડોગંભીરને સૌમાં અતુલમારી વેણીમાં ચાર ચાર ફૂલ,અંબોડલે સોહે, સોહામણી ઝૂલ બીજું ફૂલ, જાણે મારા સાસુજી આકરાજાણે પેલું સૂર્યુમુખી ફૂલસૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવાસાંજ સુધી કાઢતું એ ભૂલમારી વેણીમાં ચાર ચાર ફૂલ,અંબોડલે સોહે, સોહામણી […]
-
78 મારે ઘેર આવજે માવા
મારે ઘેર આવજે માવાકાલ સવારે ઢેબરું ખાવા બાજરી કેરું ઢેબરું કરું નેતળતાં મૂકું તેલઆથણું પાપડ કાચરી નેઉપર દહીંનું દડબું છેલ મારે ઘેર આવજે માવાકાલ સવારે ઢેબરું ખાવા મારે આંગણ વાડિયું માવાચોખલિયાળી ભાતઊનો ઊનો પોંક પાડું નેઆપું સાકર સાથ મારે ઘેર આવજે માવાકાલ સવારે ઢેબરું ખાવા હરિ બંધાવું હીંચકો નેહીરલા દોરી હાથહળવે હળવે હીંચકો નાખુંતમે પોઢો […]
-
77 માલમ મોટાં હલેસાં તું માર
માલમ મોટાં હલેસાં તું માર,મારે જાવું મધદરિયાની પાર મેણું માર્યું છે મને ભાભલડીએ,દે’ર આળહનો સરદાર;ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,એનો બળ્યો અવતાર રે… જાવું છે મારે જાવા બંદરે જ્યાંલખમીનો નહિ પારજાવે ગિયા કોઈ પાછા ન આવે,આવે તો બેડલો પાર રે… જાવું છે મારે સિંહલદ્વીપમાંપરણવા પદમણી નાર;મોતીડે પોંખે જો ભાભલડી મારીતો તો જીવવામાં સાર રે… કેસરભીના […]
