-
32 આનંદ છે ગોકુળિયા ગામમાં
આનંદ આનંદ છે ગોકુળિયા ગામમાંકંકુ ને ચોખા લઈ ને રેહાલો હાલો લાલા ને જોવા જઈએ રે પારણીયે ઝુલે છે જશોદા નો જાયોહરખે હાલરડાં ગાઈએ રેહાલો હાલો લાલા ને જોવા જઈએ રે સોનાનો સૂરજ તો ઊગ્યો આંગણિયેનીરખી ને રાજી થઈએ રેહાલો હાલો લાલા ને જોવા જઈએ રે ઢોલ નગારાં ને શરણાયું વાગતીપ્રેમે પાગલ સહુ થઈયે રેહાલો […]
-
31 એલા કાનુડા તારી લગન મને લાગી
એલા કાનુડા તારી લગન મને લાગીમારા વ્હાલા,તારો મલક મારે જોવો છે….એલા કાનુડા અંતરમાં ઝંખના જાગી,મારા વ્હાલા…. મારે જાવું છે વનરાવન વાટે ,રાસ રમવાને જમુનાને કાંઠે,એલા કાનુડા મનડામાં મોરલી વાગીમારા વ્હાલા…. મને ખાવું પીવું કાંઈ નો ભાવે,આંખ મીચું ત્યાં તું નજરે આવે,એલા કાનુડા લોકોની લાજ મેં ત્યાગીમારા વ્હાલા….. મને લાગી છે મોહન ની માયા,બની રહું સદા […]
-
30 આજે દિવાળી ગોકુળ ગામમાં
આજે દિવાળી ગોકુળ ગામ માં રે લોલનંદ ઘેર આનંદ વરતાય રેજશોદા જુલાવે કુંવર કાન ને રે લોલ ગોપી ગોવાળ ટોળે મળ્યા રે લોલમાનુની મંગળ ગાય રેજશોદા જુલવે કુંવર કાન ને રે લોલ સાકર ઉછાળે સૌ હેત થી રે લોલફૂલડે વરસ્યો છે વરસાદ રેજશોદા જૂલાવે કુંવર કાન ને રે લોલ કાના ના લેતા સૌ વારણા રે […]
-
29 નંદલાલ આવજો હો આજ એકાદશી છે
નંદલાલ આવજો હો આજ એકાદશી છેદર્શન આપજો હો આજ એકાદશી છે પાવન કરવા પ્રભુ પ્રેમ થી પધારજોસુંદરવર સંગ માં રાધાજી ને લાવજોસ્વાગત સ્વીકારજો હો આજ એકાદશી છે અંતર ના આંગણિયે ઉતારા આપશુંમન ના મંદિર યામાં તમને પધરાવશુંદેવ દયા લાવજો હો આજ એકાદશી છે દિલ ના દરવાજે તોરણ બંધાવશુંભાવના ના પુષ્પો ની પાંખડી ધરાવશુંહૈયું હરખાવજો હો […]
-
28 મને કૃષ્ણ જોયાના ઘણા કોડ હરિવર
મને ક્ર્ષ્ણ જોયાના ઘણા કોડ હરિવર હાલોનેહું તો ઉમૈયા ને લાગુ પાયહરિવર… દેવળે દેવળે દિવા કરુ ને પુજુ ભોળાનાથ,એવા કાન કુંવર ને પામવા,હું તો ધરું મહાદેવ નું ધ્યાન ગોકુલ ગામની ગોવાલણીને નંદજશોદાનો લાલ,ઓલ્યો કાનુડો ગોપી ને મોહી ગયો,એનું મુખડું છે લાલમલાલહરિવર…. સાસુ જેના યશોમતીને સસરાજી નંદલાલ,કાન કુંવરીયો કોડામણો,એનું સાસરિયું ગોકુળ ગામહરિવર…. કાને કુંડળ શોભતાને કંઠે […]
-
27 ઓ ગોકુળ વાળા તારે ને મારે ભાઈબંધી
ઓ ગોકુળ વાળા તારે ને મારે ભાઈબંધીએ ભાઈબંધી રે વાલા ભાઈબંધીઓ ગોકુળવાળા…. તું ગોકુળ માં ગાવડી ચારતોતોતું ગોપિયું ના માટલા ફોડતો તોતું અમને ખૂબ ખીજવાડતો તોઓ ગોકુળ વાળા…. અમે યમુના ની રેતી માં રમતા તાદહીં ભાત ને ઢેબરા જમતા તાતને ગોવાળિયા ખૂબ ગમતા તાઓ ગોકુળ વાળા… તે કાળી ને મર્દન કર્યો હતોતે યમુના ના જળ […]
-
87 સખી જો ને દેખાડું મારો શામળીયો
સખી જો ને દેખાડું મારો શામળીયો,એ તો મોહન મોરલી વાળો,કે નંદજીનો લાલો,કે આવ્યો મારો શામળિયો….. ગોરા કુંભારની નોકરી કરતો તો,ઘણા માટીના ઘા એ તો ઘડતો તો,એ તો ઘાટ નવા નવા ઘડતો,ભક્તોના મન હરતો…દેખાડું મારો શામળીયો એ તો નામદેવ દરજીને ખબર પડી,મારો વ્હાલો રહેતો નથી મંદિર મહી,એ તો દોડીને દોટ સીધી મુકતો,દેખાડું મારો શામળીયો મેં તો […]
-
25 સપના માં ડાકોર દેખાય
આંખે જ્યાં નીંદર ઘેરાયસપના માં ડાકોર દેખાયઆનંદ આનંદ ઉભરાયસપના માં ડાકોર દેખાય દર્શન કરવા સૌ આવે રાજા રણછોડ ને દ્વારેપ્રેમે પ્રસાદ ધરાવે ભાવે ભજન લલકારેભક્તો ના હૈયા હરખાયસપના માં ડાકોર દેખાયઆંખે જ્યાં નીંદર… દેરું ગગન માં ગાજે દરવાજે નોબત વાગેરાજા નો રાજા બિરાજે એના પર નજર્યું એ નાખેધોળી ધજાઓ લહેરાયસપના માં ડાકોર દેખાયઆંખે જ્યાં નીંદર…. […]
-
24 રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
રાધા દર્પણ લઈ મુખ જોયા કરેમારી જેવું રૂપાળું નથી કોઈઅભિમાન કોઈનું રેતુ નથી પ્રભુ રાધાજી ના ભેદ ને જાણી ગયાએ તો ગયા કુબ્જા ને ઘેરઅભિમાન કોઈનું…..રાધા દર્પણ…. કુબ્જા પ્રભુજી ને જોઈ હરખાઈ ગયાહું શું રે કરું સન્માનઅભિમાન કોઈનું…રાધા દર્પણ…. કુબ્જા એ ભાવતા ભોજન રાંધિયાધન્ય ધન્ય અમારા ભાગ્યઅભિમાન કોઈનું…રાધા દર્પણ… રાધા દર્પણ લઈ ને બેસી ગયાએ […]
-
23 મારા સપનામાં શ્યામ સુંદીર આવતા
મારા સપનામાં શ્યામ સુંદીર આવતા રે લોલ,આવીને ઉભા મારા ઓરડે રે લોલ… મેં તો અંતર ઉમળકે વધાવિયાં રે લોલ,ઉતારા દીધા અંતર ઓરડે રે લોલ…. મેં તો જોયા જગદીશને જ્યારથી રે લોલ,તન મનનું ભાન વિસારતી રે લોલ…. મેં તો સ્વાગત કર્યું છે એવા નેમથી રે લોલ,રજની વીતાવશું પ્રેમ રે લોલ…. મેં તો દૂધના કટોરા ભરાવીયા રે […]
