gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 27 પી લેવો હોય તો રસ પી લેજો

    પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈપિયાલો આવ્યો ભક્તો કાળનોવખત વીતી ગયા પછી પસ્તાવો થાશે નેઅચાનક ખાશે તમને કાળ રેપી લેવો હોય તો રસ જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈનહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રેઠાલવવાનું ઠેકાણું કહેવાશે રેપી લેવો હોય તો રસ આપ રે મૂવા વિના અંત નહીં આવે […]

    March 25, 2023
  • 26 ધ્યાન ધારણા કાયમ રાખવી

    ધ્યાન ધારણા કાયમ રાખવી,ને કાયમ કરવો અભ્યાસ રે,ભાળી ગયા પછી તરપત ન થાવું,વિશેષ રાખવો ઉલ્લાસ રેધ્યાન ધારણા કાયમ ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;ને કાયમ કરવું ભજન રે,આળસ કરીને સુઈ ન રહેવું,ને ભલે કબજે કર્યું પોતાનું મન રેધ્યાન ધારણા કાયમ આઠે પહોર રે’વું આનંદમાં,જેથી વધુ વધુ જાગે પ્રેમ રે;હંમેશા અભ્યાસ મૂકવો નહિ,ને છોડી દેવું નહિ નીમ રેધ્યાન […]

    March 25, 2023
  • 25 ગુપત રસ આ જાણી લેજો

    ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!જેથી જાણવું રહે નહિ કાંઈ,ઓઘ રે આનંદના કાયમ રહે,ને સેજે સંશય બધા મટી જાયગુપત રસ આ શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,માયલું મન ફરી ઊભું ન થાય;કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,જેથી જનમ મરણ સહેજે મટી જાયગુપત રસ આ પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,તો તો પચરંગી પાર જણાય;જથારથ પદને જાણ્યા પછી […]

    March 25, 2023
  • 24 ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી

    ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.ટળી ગઈ અંતરની આપદા,ને પાળી સાંગોપાંગ રૂડી રીત રેચક્ષુ બદલાણી ને નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,સુસ્તી ચડી ગઈ સૂનમાં,ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રેચક્ષુ બદલાણી ને અવિગત અલખ અખંડ અવિનાશી રેઅવ્યકતા પુરૂષ અવિનાશી રે,બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,હવે મટી ગયો જન્મનો ભાસ […]

    March 25, 2023
  • 23 છૂટાં છૂટા તીર અમને મારો મા

    છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજીમુજથી સહ્યાં નવ જાય રેકલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજીછાતી મારી ફાટું ફાટું થાય રેછૂટાં છૂટા તીર અમને બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણામુખથી નવ સહેવાય રેઆપોને વસ્તુ અમને લાભ જ લેવાપરિપૂર્ણ કરોને કાય રેછૂટાં છૂટા તીર અમને બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈબાણ રે વાગ્યાં ને ઘણી […]

    March 25, 2023
  • 22 જીવ ને શિવની થઈ એકતા

    જીવ ને શિવની થઈ એકતાને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તેસમાઈ રહ્યો સુનની માંય રેજીવ ને શિવની તમે હરિ હવે ભરપૂર ભાળ્યાને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,રમો સદા એના સંગમાંને સુરતા લગાડો બાવન બાર રેજીવ ને શિવની મૂળ પ્રકૃતિથી છૂટી ગયાને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,ને […]

    March 25, 2023
  • 21 અગમ અગોચર રસનું નામ છે

    ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,પછી પસ્તાવો થાશે રે;અગમ અગોચર રસનું નામ છે,એ તો પુરણ અધિકારીને ઠેરાશેઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!જુઓને વિચારી તમે મનમાં રે,દૃશ્ય પદારથ નથી રે’વાના પાનબાઈ,સુણો ચિત્ત દઈને વચનમાં રેઝીલવો જ હોય. આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,અહંભાવ ગયા વિના ન ખવાય રે.કોટિ જનમની મટાડો […]

    March 25, 2023
  • 20 દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું

    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવુંને એવું કરવું નહિ કામ રે,આપણી વસ્તુ ન જાય અવસ્થાને એ જવાનું લેવું નહિ નામ રેદળી દળીને ઢાંકણીમાં સેવા કરવી છેલ્લા જનમવાળાનીને ભજનમાં જોવા સંસ્કાર રે,જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનુંને તો મેળવવો વાતનો એકતાર રેદળી દળીને ઢાંકણીમાં વિષયવાળાને આ વાત ન કહેવી,ને એથી રાખવું અલોપ રે,દેખાદેખી એ મરને કંઠી બંધાવે,ને શુદ્ધ રંગનો […]

    March 25, 2023
  • 19 વીજળીને ચમકારે મોતીડાં

    વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇનહિતર અચાનક અંધારા થાશે જી;જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇએકવીસ હજાર છસોને કાળ ખાશે જી વીજળીને ચમકારે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇઅધૂરિયાને નો કે’વાય જી,ગુપત રસનો આ ખેલ છે અટપટો,આંટી મેલો તો સમજાયવીજળીને ચમકારે મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇજાણી લીયો જીવ […]

    March 25, 2023
  • 38 મોગલ માં પૃથ્વી છે તારા પાલવમાં

    મોગલ માં, મોગલ માંમોગલ માં… મોગલ માંકયો સુર સેડું હું સંગીત માકયો રાગ લઉં હું તારા ગીત માંઓ ઓ કયો સુર સેડું હું સંગીત માકયો રાગ લઉં હું તારા ગીત માંઆ આ આ કયા શબ્દો લખું હો…માંકયા શબ્દો લખું વખાણ માંકયા શબ્દો લખું વખાણ માંમોગલ માં હો મોગલ માંપૃથ્વી છે તારા પાલવ માંમોગલ માં હો […]

    March 12, 2023
←Previous Page
1 … 71 72 73 74 75 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress