-
69 ગોવિંદો પ્રાણ અમારો
ગોવિંદો પ્રાણ અમારો રે,મને જગ લાગ્યો ખારો રે;મને મારો રામજી ભાવે રે,બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે.હરિસંતનો વાસ;કપટીથી હરિ દૂર વસે,મારા સંતન કેરી પાસ…ગોવિંદો… રાણોજી કાગળ મોકલે રે,દો રાણી મીરાંને હાથ;સાધુની સંગત છોડી દો.તમે વસોને અમારે સાથ…ગોવિંદો… મીરાંબાઈ કાગળ મોકલે રે,દેજો રાણાજીને હાથ;રાજપાટ તમે છોડી રાણાજી,વસો સાધુને સાથગોવિંદો.. વિષનો પ્યાલો રાણે મોકલ્યો […]
-
68 ગોવિંદના ગુણ ગાશું
ગોવિંદના ગુણ ગાશું,રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃતનો નિયમ હમારે,નિત્ય ઊઠી મંદિર જાશુંરાણાજી અમે. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,પ્રભુજી રૂઠે રે મરી જાશુંરાણાજી અમે. વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,ચરણામૃત કરી લેશુંરાણાજી અમે. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,ચરણકમળ પર વારી જાશુંરાણાજી અમે.
-
67 ઓ મારા કાના
હે દૂધમાં દહીંને દહીંમાં માખણદૂધમાં દહીંને દહીંમાં મોખણઓ મારા વ્હાલા તમે છો ચોકણ હે વાટ જોવે આંખોને વાટ જોવે પોપણહે વાટ જોવે આંખ્યોને વાટ જોવે પાંપણઓ મારા કાના તમે છો ચોકણ હે ગોકુળમાં પૂછ્યું કે મથુરામાં જાશોમથુરામાં પૂછ્યું કે દ્વારિકામાં જાશોગોકુળમાં પૂછ્યું કે મથુરામાં જાશોમથુરામાં પૂછ્યું કે દ્વારિકામાં જાશો… મહીની મટકીને ઉપર સે ઢાંકણમહીની મટકીને […]
-
66 કાના વ્રજ માં વેલો આય
હે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રે તારા વિના તારા વિના તારા વિનામારુ મન લાગતું નથી રેવાલા ગમતું નથી રેવાલા ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રે ગાયો દોવા જાઉં મારુ મનલાગતું નથી રેમાખણ ને મિશ્રી કોઈ માગતું […]
-
65 ગોરી રાધાને કાળો કાન
હે થનગનતો આ મોરલોએક એની પરદેશી છે ઢેલખમ્મા રે વાલમજી મારાખરો કરાવ્યો મેળ રેખરો કરાવ્યો મેળ… ગોરી રાધાને કાળો કાનગરબે ઘૂમે ભૂલી ભાનગોરી રાધાને કાળો કાનગરબે ઘૂમે ભૂલી ભાન રાધા નું રૂપ છે , કાનુડાં ની પ્રીત છે;જગની રીતનું સુ કામરાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છેઆંખો માંડી ને જુવે ગામ…ગોરી રાધા ને કાળો […]
-
64 મને લઈજાને તારી સંગાથ
ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાનાઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના મને લઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથીહે વાલા આવે છે તારી બહુ યાદતારા વિના ગમતું નથીહે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જાલઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથી નય ને નીંદરા ન […]
-
63 દીલમા દ્વારકા
ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકાગામ તારું ગોકુળને દિલમાં દ્વારકારાધા કહે માધા શા માટે થયા પારકા હો મોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકામોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકારાધા કહે માધા શા માટે થયા પારકા ભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધાભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધાઓરે મારા વાલા તમે કેમ થયા પારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકાગામ તારું ગોકુળને દિલમાં દ્વારકારાધા […]
-
62 ક્રિષ્ના મુરારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથહે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મોરારીહે વાલા કૃષ્ણ મોરારીહો હો કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવીગોકુળીયા માં વાલે હોગોકુળીયા માં વાલે ગાયો ચરાવીલીધો ગોવર્ધન ધારીહે વાલા લીધો ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથ મારાહે દ્વારકાના […]
-
61 કાના ને કેજો આવુ કનૈયાને કેજો
કાનુડાને કેજો આવુ કનૈયાને કેજોકાનુડાને કેજો આવુ કનૈયાને કેજોઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યોકાનુડાને કેજો આવુ કનૈયાને કેજોકાનુડાને કેજો આવુ કનૈયાને કેજોઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યો કેને કાનુડા કેમ ગોકુળ નથી આવતોમાધવજી કેમ નથી મોઢુ તુ બતાવતોકેને કાનુડા કેમ ગોકુળ નથી આવતોમાધવજી કેમ નથી મોઢુ તુ બતાવતોમથુરાના રાજાને મોઢા મોઢ […]
-
60 દેવ દ્વારીકા વાળા
હે દેવ દ્વારિકા વાળાહે દેવ દ્વારિકા વાળાસોનાની નગરીના રાજાશ્યામળીયા શેઠ અમારાહે દેવ દ્વારિકા વાળાસોનાની નગરીના રાજાશ્યામળીયા શેઠ અમારા દરિયે નગરી શોભે તારી દ્વારિકાઉંચારે મોલને અજબ ઝરૂખાદેવ દ્વારિકા વાળાહે દેવ દ્વારિકા વાળાતારા દરબારમા વાગે વાજાશ્યામળીયા શેઠ અમારાહો તારા દરબારમા વાગે વાજાશ્યામળીયા શેઠ અમારા હો સોનાની ખાટને રૂપની પાટ છેરાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠછેહો સોનાની ખાટને […]
