-
01 કયા ગુમાન કરના બે
કયા ગુમાન કરના બે,માટી સે મિલ જાન.માંન અપમાન છોડ કર તું,સંત ચરણ ને આના.કયા ગુમાન કરના બે… મિટ્ટી ખોદકર મહલ બનાયા,ગમાર કહે ઘર મેરા.આ ગયા ભમરા લે ગયા,જીવડા ઘર તેર નહિ મેરા.કયા ગુમાન કરના બે… મિટ્ટી ખાના મિટ્ટી પીના,મિટ્ટી કરના ભોગ.મિટ્ટી સે મિટ્ટી મિલ ગઇ,તો ઉપર ચલે સબ લોગો.કયા ગુમાન કરના બે… હાડ જલે જૈસે […]
-
01 જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયાતુજ વીના ધેનુમા કોણ જાશેત્રણસો ને આઠ ગોવાળ ટોળે વળ્યાવડો રે ગોવાળીયો કોણ થાશેહે જાગને જાદવા… દહિતણા હદીથરા ઘી તણા ઘેબરાકઢીયેલા દૂધ તે કોણ પિશેહરી મારો હાથીયો કાળી નાગ નાથીયોભુમિનો ભાર તે કોણ લેશેહે જાગને જાદવા… જમુનાના તીરે ગૌધણ ચરાવતામધુરીસી મોરલી કોણ વાહશેભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજીયેબુડતા બાયડી કોણ સાહશેહે જાગને […]
-
01 એરી મે તો પ્રેમ દિવાની
એરી મે તો પ્રેમ દિવાનીમેરો દર્દના જાણે કોઈએરી મે તો પ્રેમ દિવાની… ઘાયલ કી ગતિ ઘાયલ જાણે,જો કોઇ ઘાયલ હોય જોહરી કી ગતિ જોહરી જાણે…૨કી જિન જોહર હોય,એરી મે તો પ્રેમ દિવાની… શૂલી ઉપર સેજ હમારી,સોવણ કિસ બીધ હોયગગન મંડળ પર સેજ પિયાકી…૨કિસ બિધ મિલણા હોયએરી મે તો પ્રેમ દિવાની… દરદ કી મારી વન વન ડોલુવૈધ […]
-
01 વચન વિવેકી જે નર નારી પાનબાઈ
વચન વિવેકી જે નર નારી પાનબાઈતેને બ્રહ્માદિક લાગે પાય રે,જથારથ વચનની સાન જેણે જાણીતેને કરવું પડે ન બીજું કાંઈ જીવચન વિવેકી જે નર નારી… વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે નેઈ તો ગત રે ગંગાજી કહેવાય,એકમના થઈ ને આરાધ કરે તો તો,નકલંગ પરસન થાયવચન વિવેકી જે નર નારી… વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈવચને મંડાય ધણીનો […]
-
01 સીતાજી જગાડે શ્રીરામને
સીતાજી જગાડે શ્રીરામનેએ જાગો તમે રઘુકુળના રાજાસાદ રે કરુ તો કોઈ સાંભળેવાલા હવે વાણલા રે વાયાએજી વાલા સીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સપનુ આવ્યુ રે સ્વામી નાથનેઇ જોઇને મનમા મુંજાણાઆવ્યા છે સુમંતજી એજી તેડવા નેરથડે ઘોડલા રે જોડાણાસીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સાસુ કેવા છે જોને સ્વારથીઅને બોલે કાંઈ રાજવી બંધાણાતમે રે અમે રે વગડો […]
-
01 હે કરુણાના કરનારા
હે કરુણાના કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી.હે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… મારાં પાપ ભર્યા છે એવાં,કે તારી ભૂલ્યો કરવી સેવા.એ ભૂલોના ભૂલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… હે પરમ કૃપાળુ વહાલા,મેં પીધા વિષના પ્યાલા.વિષને અમૃત કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… હું અંતરમાં થઈ રાજી,ખેલ્યો હું અવળી બાજી.અવળી સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… મને […]
-
01 રઘુપતિ રાઘવ રાજા રામ
રઘુપતિ રાઘવ રાજા રામપતિત પાવન સીતારામસીતારામ સીતારામભજ પ્યારે તું સીતારામરઘુપતિ રાઘવ રાજા… ઇશ્વર અલ્લા તેરે નામસબકો સન્મતિ દે ભગવાનમંદિર-મસ્જિદ તેરે ધામસબકો દર્શન દે ભગવાનરઘુપતિ રાઘવ રાજા… રાત્રે નિંદરા દિવસે કામક્યારે ભજશો શ્રીભગવાન?હાથ થી ક૨શું ઘરનાં કામમુખ થી બોલશું શ્રી ભગવાનરઘુપતિ રાઘવ રાજા…
-
01 જીવન અંજલી થાજો
જીવન અંજલી થાજો,મારું જીવન અંજલી થાજોભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજોદિન દુઃખીયાના આંસુ લોતા,અંતર કદી ન ધરાજોમારું જીવન અંજલી થાજો… સતની કાંટાળી કેડી પર,પુષ્પ બની પથરાજોઝેર જગતના જીરવી જીરવી,અમૃત ઉરના પાજોમારું જીવન અંજલી થાજો… વણ થાક્યા ચરણો મારા નિત,તારી સમીપે જાજોહૈયાના પ્રત્યેક સ્પંદને,તારું નામ રટાજોમારું જીવન અંજલી થાજો… વમળોની વચ્ચે નૈયા,મુજ હાલક ડોલક થાજોશ્રદ્ધા કેરો […]
-
01 ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ,પ્રભુજી એવું માગું રે.રહે જનમો જનમ તારો સાથ,પ્રભુજી એવું માગું રે… તારું મુખડું મનોહર હું જોયા કરું,રાતદિવસ ભજન તારું બોલ્યા કરું,રહે અંત સમય તારું ધ્યાન,પ્રભુજી એવું માગું રેભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ… મારી આશા નિરાશા કરશો નહિ,મારા અવગુણ હૈયામાં ધરશોશ્વાસે શ્વાસે રટુ તારું નામ,પ્રભુજી એવું માગું રેભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ… […]
-
01 ચાલો રે જઇયે સત્સંગમાં
ચાલો જઇયે સત્સંગમાં,સત્સંગ મોટું ધામછે.સત્સંગમાંથી રજા લઈને,સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… આજનો લાવો લીજીએ ભાઈ,કાલનું કાચું હોય જો ભાઈસત્સંગમાંથી રજા લઈને,સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… આતમભાવે ઉતમ જાણવું,કઈ લેવા પ્રભુના નામ જોસત્સંગમાંથી રજા લઈને,સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… માતપિતા હાર ગુરુની સેવા,એ તીરથના ધામ છે ભાઈસત્સંગમાંથી રજા લઈને,સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… પરીક્ષિત રાજાને જ્ઞાન […]