-
78 મારો રોમ તને કરે નહીં માફ
હો દિલ રાજી હતું તારા વગર કશું નતુંમેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતુંહો દિલ રાજી હતું તારા વગર કશું નતુંમેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતુંમારી હારે કર્યો તે વિશ્વાસઘાત રેમને લાગ્યો છે ખુબ મોટો આઘાત રેમને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે…જા હું તો તને કરી દઈશ માફ રેમારો […]
-
77 આંખોના આંસુ
આંખોના આંસુ ગણી ના શકું હુંમળવા માંગુ તોય મળી ના શકુંદૂર રહીને તારાથી હું તો જીવી ના શકુંએ હું તો મરી ના શકુંજીવી ના શકું એ હું તો મરી ના શકુંઆંખોના આંસુ ગણી ના શકુંમળવા માંગુ તોય મળી ના શકું ઓ રાહ તારી જોઈ શ્વાસ ખૂટવા લાગ્યાઅમે હવે દિલથી તૂટવા રે લાગ્યાઆંખોથી આંસુ હવે વહેવા […]
-
76 કેસરિયો રંગ તારા પ્રેમનો
અંગ અંગ માં હોઅંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગઅંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગસાયબા કેસરિયો રંગ તારા પ્રેમ નોહો કેસરિયો રંગ તારા પ્રેમ નો હો સુરજ ની કિરણો માં ફૂલો ની ખુશ્બુમાંસુરજ ની કિરણો માં ફૂલો ની ખુશ્બુમાંસંગ તારું જોવું હર રંગ માંકેસરિયો રંગ તારા પ્રેમ નોહો કેસરિયો રંગ […]
-
06 પ્રાચીન ભજન સખીઓ ૨
જ્ઞાન કથીને ગાડાં ભરે, પણ અંતરનો મટે નહિ વિખવાદકહે કબીર કડછા કંદોઈના, કોઈ દી’ ન પામે સ્વાદ. રામ જપે અનુરાગસે, સબ દુખ ડાલે ધોઈવિશ્વાસે તો હરી મિલે, લોહા ભી કંચન હોય. દયા ગરીબી બંદગી, સમતા શીલ સુજાણઐસે લક્ષણ સાધુકે કહે કબીર તું જાણ. કાયા તું બડો ધણી, અને તુજસે બડો નહીં કોઈ,તુ જેના શિર હસ્ત […]
-
05 દેસી ભજન સાખીઓ
જપ તપ તીરથ કરે, ઘડી ન છોડે ધ્યાન;કહહી કબીર ભકિત બિના, કભુ ન હોય કલ્યાણ… કબીર ગર્વ ન કિજીયે, રંક ન હસિયે કોય,અજીહું નાવ સાગર પડી, ના જાનું કયા હોય?.. સંગત કીજે સંતકી, કભી ન નિષ્ફળ હોય,લોહા પારસ પરસતે, સોભી કંચન હોય… મીઠા સબસે બોલિયે, સુખ ઉપજે ચહું ઓર;વસીકરન યહ મંત્ર હૈ, તજિયે બચન કઠોર… […]
-
04 પ્રાચિન ભજન સાખીઓ
કુટીલ હરદાના કાગ સંગત ક્યાં જઇને કરીએ;વરતી વેરાગણ કરી મરત લોકમાં ફરીએ, શબ્દ પારખું ભેટશે તે દી લેશે ભક્તિમાં ભાગ;સવો કહે સંત હાલ્યા ગયા મરીને દીધા માગ. વૃક્ષ એકજ સેંકડો ફળનું, જતન કરતું રહ્યું,સેંકડો ફળથી જતન, એક વૃક્ષનું ના થતું નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ,ધારેલ સત્ય વિચારથી,પાછા કદી ફરવું નહિ કોને ખબર […]
-
03 રામદેવપીરના ભજનની સાખીઓ
સંધ્યા સમયે સુમિરન દીધુંથયો ઝાલર નો ઝણકારઉતરે અલખ ધણીની આરતીજગમાં વર્તાયો જય જયકાર રામા તમારા દેવળેબળે ગૂગળ ના ધૂપનરનારી તમને નમનું કરેતમને નમે મોટા મોટા ભૂપ રામદેવ રક્ષા કરોઅને હરો સંકટ સંતાપસુખ કરતા સમરથ ધમેજપુ નિરંતર જાપ રામા કહુકે રામદેવહીરા કહુકે નાથનર ને રણુજા વાળો ભેટિયાતો નર થઈ ગયા ન્યાલ હરજી હાલો દેવળેપૂજવા રામા પીરકોડીયા […]
-
60 અચળ વચન કોઈ દિ ચળે નહિ
અચળ વચન કોઈ દિ’ ચળે નહિ,તે તો અહોનિશ ગાળે ભલે વનમાંયસદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં,તેને અહંભાવ આવે નહિ મનમાંઅચળ વચન કોઈ દિ… શરીર પડે પણ વચન ચૂકે નહિ,ગુરુજીના વેચ્યા તે તો વેચાયબ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા,પણ બીજો બોધ નો ઠેરાયઅચળ વચન કોઈ દિ… મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈવચન પાળવું સાંગો પાંગત્રિવિધીના તાપમાં જગત બળે છે,તેનો નહિ […]
-
59 જીવ ને શિવની થઈ એકતા
જીવ ને શિવની થઈ એકતાને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તેસમાઈ રહ્યો સુનની માંય રે59 જીવ ને શિવની તમે હરિ હવે ભરપૂર ભાળ્યાને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,રમો સદા એના સંગમાંને સુરતા લગાડો બાવન બાર રે59 જીવ ને શિવની મૂળ પ્રકૃતિથી છૂટી ગયાને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,તમારું સ્વરૂપ તમે […]
-
58 જુગતી તમે જાણી લેજો
જુગતી તમે જાણી લેજો પાનબાઈમેળવો વચનનો એક તાર,વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,ત્યારે મટી જશે જમનો મારજુગતી તમે જાણી ભાઈ રે જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.મરજાદ લોપાઈ ભલે જાય.ધરમ અનાદિયો જુગતીથી ખેલોજુગતીથી અલખ તો જણાયજુગતી તમે જાણી ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !જુગતીથી તાર જોને બંધાય,જુગતીથી ત્રણ ગુણ નડે નહીંજુગતી જાણે તો […]
