-
118 મારી આંખે ઉજાગરા
વ્હાલા આતો વાલપનુ છે વહાણહે અને પાર તુ ઉતારવ્હાલા આતો વાલપનુ છે વહાણએને પાર તુ ઉતારમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીવ્હાલા થોડો હરખ તો દેખાડબળેલાને ના તુ બાળમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીહે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટક્યા રમી આવ્યા તમે રાતલડી હી ઊંચી નારી ઉજાળીઆને […]
-
79. મારા ઠાકર નાના ને નીંદરાળા
હાલી રે હાલી મારા વાલાનીજાનું મારે પરણાવા જાવુંહો…હાલી રે હાલી મારા ઠાકરનીજાનું મારે પરણાવા જાવું હો મારા ઠાકર નાના ને નીંદરાળાહો મારા ઠાકર નાના ને નખરાળાજાજી જોખમ વાળા માળા રાજઠાકરની જાનું હાલી રે….બજારેવાલાની જાનું હાલી રે……બજારેકિયો વેવાઈ પોંખે માણારાજહો…હજારો હાથીડા જાનરે જોડાવીશુંરુમઝુમ ઘોડલિયે વરઘોડોકે લાલા ટેરો ઠાઠ ને ઠઠારોમાધવ મારો લાગે બહુ રૂપાળોજાડી જાણું જોડી […]
-
78. હજારો હાથીડા વીરા તારી જાનમાં
હે મારો વીરો બાળક કુંવારોલગન કાજે એ રિહાણોએને પરણવાનો શોખ એને બાજોઠે બેસાડોહે મારા વીરના ઊંચા શોખવીર ઘોડીના છે કોડમારા વીરના ઊંચા શોખવીર ઘોડીના છે કોડએવી નોથડીયું ઘડાવોએની લાડી વહુને લાવોએવી નોથડીયું ઘડાવોએની લાડી વહુને લાવોહજારો હાથીડા વીરા તારી જાનમાંહજારો હાથીડા વીરા તારી જાનમાંહે 92 લાખ ઘોડલીયાની અમસાણું રેઆવી સુંદર શેર નગરીનો કુંવરહાલ્યો પરણવાસુંદર શેર […]
-
77. કેડે કટારી અલબેલી
“સાજન સાજન હું કરુંમારો સાજન કેમ ના આવેહાથે લાખાવ્યું હોંથે સજાવ્યુંહૈયે ચિત્રાવ્યું એનું નામતોયે સાજન કેમ તડપવે” “અરજી રે અરજી એટલી સંભાળજો રેસાજનજી ના કરતા પીયુ આટલી વાર રેથાકી રે થાકી આંખ સુતી ના જાગીરાતોં લાંબી લાગે છે આજ રે” કેડે કટારી અલબેલી લાડીઅમે હાલર શહેર ગ્યાતાકેડે કટારી અલબેલી લાડીઅમે હાલર શહેર ગ્યાતાએવા હાલર શહેરના […]
-
12. કેડે કટારી અલબેલી

11. હજારો હાથીડા વીરા તારી જાનમાં
હે મારો વીરો બાળક કુંવારોલગન કાજે એ રિહાણોએને પરણવાનો શોખ એને બાજોઠે બેસાડોહે મારા વીરના ઊંચા શોખવીર ઘોડીના છે કોડમારા વીરના ઊંચા શોખવીર ઘોડીના છે કોડએવી નોથડીયું ઘડાવોએની લાડી વહુને લાવોએવી નોથડીયું ઘડાવોએની લાડી વહુને લાવોહજારો હાથીડા વીરા તારી જાનમાંહજારો હાથીડા વીરા તારી જાનમાંહે 92 લાખ ઘોડલીયાની અમસાણું રેઆવી સુંદર શેર નગરીનો કુંવરહાલ્યો પરણવાસુંદર શેર […]
-
10. વિરને જરી ભરેલા સાફા
વીરને જરી ભરેલા સાફા રે,વીરને જોટાળી બંધુકવીરને તલવારે ત્રણ ફુમકા રે,વીરને રૂમાલૈ રતન વિરના કયા ભાઈ છે બાપુ,વિરનું કયું છે કુટુંબવિરના …. ..ભાઈ છે બાપુ,વિરનું .. .. ..છે કુટુંબવિરને હાવજ જેવા,વિરને હાવજ જેવા,વિરને હાવજ જેવા ભાઈ બંધ,મોળો હોંકારો ના થાયવીરને જરી ભરેલા સાફા રે.. વીરનાં લગનિયા લેવાના,રૂડા માંડવડા રોપાણાવીરને રાજ રે રજવાડા,જાનૈયા જાડેરા જોડાણાવિરને હીરા […]
-
9. મારા ઠાકર નાનાને નીંદરાળા
હાલી રે હાલી મારા વાલાનીજાનું મારે પરણાવા જાવુંહો…હાલી રે હાલી મારા ઠાકરનીજાનું મારે પરણાવા જાવું હો મારા ઠાકર નાના ને નીંદરાળાહો મારા ઠાકર નાના ને નખરાળાજાજી જોખમ વાળા માળા રાજઠાકરની જાનું હાલી રે….બજારેવાલાની જાનું હાલી રે……બજારેકિયો વેવાઈ પોંખે માણારાજહો…હજારો હાથીડા જાનરે જોડાવીશુંરુમઝુમ ઘોડલિયે વરઘોડોકે લાલા ટેરો ઠાઠ ને ઠઠારોમાધવ મારો લાગે બહુ રૂપાળોજાડી જાણું જોડી […]
-
8 ડાહી છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં
રૂપ તો કમાલ સે મફત બબાલ સેલટકે લાગે ખતરનાખ, લટકે લાગે ખતરનાખઆ સોકરી તો ફાટેલી, મને ના માફક આવીઆ સોકરી તો મને ના માફક આવીતું બોલે,તું બોલે ને રુદીયા ને હામભરે રેતું બોલે ને રુદીયા ને હામભરે રેઓલા મોર અસાંઢિહે એવું દુનિયાથી વેર બાંધ્યુંનથી કોઈ આપણુંભુલી જાજે ઈ જખમની પીડાયુંતું બોલે ને રુદીયા ને હામભરે […]
-
7 તું મારો દરિયો ને કાંઠોય તું
તું મારો દરિયો ને કાંઠોય તુંતું મારો દરિયો ને કાંઠોય તું;તું આખો દરિયો ને છાંટોય તું.તારી નજર છે દરદનું મલમ,દિલમાં ફસાયો એ કાંટોય તું.હર એક જનમથી, માંગી કસમથી,ત્યારેય મળી આપણી દોસતી.જીવવામાં જોડે, પણ શ્વાસ છોડે,ત્યારે સાથે જવું હોશથીતું મારો દરિયો ને કાંઠોય તું;તું આખો દરિયો ને છાંટોય તું. ઝીલવા છે જાદુ ભરેલા,સપનાઓ ચારેય આંખે;દુનિયાને કહેવા […]